નેહા ધુપીયાની જેમ લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઇ ગઇ છે દીપિકા પાદુકોણ, લોકોએ કરી ટ્રોલ

નેહાએ આ વર્ષની શરૂઆતમાં બોયફ્રેન્ડ અંગદ બેદીની સાથે સાત ફેરા લીધા હતા આ લગ્ન બંનેએ ગુપચુપ કર્યા હતા લગ્નના થોડાક મહિના પછી નેહાએ એનાઉન્સ કર્યું હતું કે તે ૬ મહિનાથી પ્રેગ્નેન્ટ છે. એમ તો નેહાના લગ્ન પછી જ ફેન્સે વિચારવાનું શરૂ કરી દીધું હતું કે કે લગ્ન પહેલા ગર્ભવતી હોવાના કારણે નેહાએ ઝડપથી લગ્ન કરી લીધા.

હવે ખબર આવી રહી છે કે દીપિકા પાદુકોણ પણ ગર્ભવતી છે. હકીકતમાં થયું એવું કે જીકયુ મેગેઝીનના એવોર્ડ શોમાં પહોંચેલી દીપિકાએ જે કપડા પહેર્યા હતા તેમાં તેનું પેટ બહાર નીકળી રહયું હતું જે પછી દર્શકોએ નેહા પછી દીપીકાથી ગુડન્યુઝ સાંભળવાનું વિચારી લીધું છે. ફેન્સે સોશ્યલ મીડિયા પર નાના રણવીરની આવવાની વાત કહી દીધી. હવે એવામાં દીપિકા ગર્ભવતી છે કે નહીં તે તો તે જાણે પરંતુ એટલું જરૂર છે કે જલ્દી જ તે આ વર્ષના અંતમાં લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ રણવીરસિંહની સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. કેટલાક સમય પહેલા સુધી દીપીકાનું નામ માત્ર તેના લગનને લઇને લેવામાં આવતું હતું.

દીપીકાના લગ્ન પહેલા જ કેટલીક ફિલ્મો સાઇન કરી દીધી છે જેના માટે તેમણે લગ્ન આગલા વર્ષ સુધી લઇ જઇ શકે છે જો કે આ મામલામાં હજુ સુધી કોઇ ઓફિશિયલ નિવેદન સામે નથી આવ્યું, હવે હાલમાં દીપીકા બોલીવુડની પાર્ટીઝ અટેન્ડ કરવાની સાથે પોતાના લગ્નની શોપિંગમાં પણ વ્યસ્ત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *