બંધ રૂમમાં જયારે આ અભિનેત્રીની સાથે ઇન્ટીમેન્ટ થયેલા નાના પાટેકર પકડાયા હતા

બોલીવુડ અભિનેત્રી મનિષા કોઇરાલાએ ૧૯૯૧માં આવેલી ફિલ્મ સૌદાગરથી ડેબ્યુ કર્યું હતું. કહેવામાં આવે છે મનિષા પોતાનાથી ૨૦ વર્ષ મોટા નાના પાટેકરની સાથે અફેરની ચર્ચા ચાલી રહી હતી. જોકે બંનેએ રિલેશનમાં તે સમય તિરાડ ત્યારે આવી જયારે મનિષાએ નાના પાટેકરને આયેશા ઝુલકાની સાથે બંધ રૂમમાં રંગેહાથ પકડી લીધા હતા. ત્યારપછી મનિષાએ માત્ર નાના ખરીખોટી સંભળાવી પરંતુ આયેશા પર પણ ઘણી ભડકી હતી.

સમાચારોની માનીએ તો નાનાની સાથે આયશાને જોઇને મનિષાએ બંનેને ઘણું ખરાબ કહયું હતું. આ વાત એટલી વધી ગઇ કે વાત મારપીટ સુધી પહોંચી ગઇ હતી. જો કે તે સમયે નાનાએ કોઇ રીતે મનિષાને સમજાવીને મનાવી લીધી પરંતુ ત્યારપછી મનિષાએ તેની પત્ની એટલે કે નિલકાંતિને તલાક આપીને લગ્ન કરવાની વાત કહી. બીજી બાજુ નાના પોતાની પત્નીને તલાક દેવાના મુડમાં પણ ન હતો. ફાઇનલી મનિષાએ નાનાની લાઇફથી દુર થવાનો ફેંસલો કરી લીધો.

જણાવી દઇએ કે નાના અને મનિષા ફિલ્મ અગ્નિસાક્ષી દરમ્યાન નજીક આવ્યા હતા. નાના અને મનિષાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ખામોશી-ધ મ્યુઝીકલમાં પણ સાથે કામ કર્યું. આ દરમ્યાન બંનેએ પોતાની રિલેશનશીપને પબ્લિકલી એકસપેટ કરી લીધી હતી.

જો કે બંનેની વચ્ચે નાના-મોટા ઝઘડાના સમાચારો પણ આવતા હતા. નાના પાટેકર મનિષાને લઇને ઘણા પઝેસિવ હતા. ત્યાં સુધી કે તે ન હતા ઇચ્છતા કે મનિષા કોઇપણ પાર્ટીમાં રિવીલિંગ ડ્રેસ પહેરે કે બીજા કોઇ શખ્સ સાથે વાતચીત કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *